જો કોઈ બંધ સપાટીમાં દાખલ થતું અને બહાર નીકળતું વિદ્યુત ફ્લક્સ અનુક્રમે $\phi_1$ અને $\phi_2$ હોય, તો સપાટીની અંદરનો વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $(\phi_2 - \phi_1)\varepsilon_0$
  • B
    $\frac{(\phi_1 + \phi_2)}{\varepsilon_0}$
  • C
    $\frac{(\phi_2 - \phi_1)}{\varepsilon_0}$
  • D
    $(\phi_1 + \phi_2)\varepsilon_0$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ બાજુવાળા સમઘનના એક ખૂણા પર $q$ બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. $ABCD$ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

નીચેના વિધાનોમાંથી કયું વિદ્યુત બળરેખાઓનું લક્ષણ નથી?

એક વિદ્યુતભાર $q$ ને $h$ ઊંચાઈ અને $R$ ત્રિજ્યા ધરાવતા ઉંધા શંકુના પાયાના કેન્દ્ર પર મૂકવામાં આવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ શંકુને $R$ ત્રિજ્યાના અર્ધગોલક વડે બંધ કરવામાં આવ્યો છે. શંકુની સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ $\frac{n q}{6 \epsilon_0}$ ($SI$ એકમોમાં) છે. $n$ નું મૂલ્ય શોધો.

એક બિંદુવત વિદ્યુતભાર $q$ ને પોલા વાહક ગોળાની અંદર એક બિંદુ પર મૂકવામાં આવે છે. નીચેનામાંથી કઈ વિદ્યુત બળ રેખાઓની ભાત સાચી છે?

Difficult
View Solution

જો બંધ સપાટીમાંથી બહાર આવતી વિદ્યુત બળ રેખાઓની સંખ્યા $1000$ હોય,તો સપાટી દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર .......... $C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo